Archive

Archive for October 28, 2008

નૂતન વર્ષાભિનંદન

શુભકામના


હે મા અમને કુમાર્ગ છોડીને સન્માર્ગ પર ચાલવાની શક્તિ પ્રદાન કરો.  અમારા અંત:કરણમાં તામસિક વૃત્તિઓના અંધકારને દૂર કરી સદ્જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરો. એવો માર્ગ બતાવો જેનાથી અમારું નશ્વર શરીર ન રહેવા છતાંય અમારા સત્કાર્યોની કીર્તિ અમર રહે.

સર્વે ભવન્તુ સુખીન:,

            સર્વે સન્તુ નિરામયા

સર્વે ભદ્રાણી પશ્યન્તુ,

            મા કશ્ચિદ્  દુ:ખમાપ્નુયાત્

હે પરમાત્મા વિશ્વના બધા પ્રાણી સુખી તથા સ્વસ્થ રહે. સર્વત્ર મંગળ જ મંગળ થાય. કોઈ પણ જીવને કષ્ટ ન પડે.

નૂતન વર્ષાભિનંદન


 નવ વર્ષનું મંગળ પ્રભાત સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ તથા સૌભાગ્ય લાવે. પરમ સત્તાની કૃપા – વરદાન સતત વરસે – એવી મંગળકામના.