ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”

 જય ગુરુદેવ,  

નેટ ગુર્જરીનાં કસબીઓ”

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  એક તાંતણે બાંધતી કડી

ગુજરાતી બ્લોગરોનાં કામને માણી શકે તે હેતૂથી વખતો વખત ગુજરાતી બ્લોગની યાદી બનતી હોય છે. આ કાર્યની શુભ શરુઆત ૨૦૦૫ થી થઈ  અને મૃગેશ શાહ,  વિવેક ટેલર અને મોના નાયકે( ઊર્મિ સાગર) કરી. શરૂઆતમાં તો આ લીસ્ટ નાનુ હતુ, પરંતુ તે વધતા વધતા આજે ૩૦૦ ઉપર થયુ છે.

 

 નેટ જગતનાં ગુજરાતી બ્લોગને“ એક તાંતણે બાંધતી કડી”  ના બ્લોગ લીસ્ટ બનાવવામાં ખુબજ મદદરૂપ થનાર શ્રી વિજયભાઈ શાહ, ગુજરાતી સાહિત્ય સંગમ   ત્યારે મન આનંદે ઉભરાઈ ગયું કારણ કે ઘણા નવા બ્લોગ અને બ્લોગરોના પીકચર તથા બ્લોગરના નામ તથા તેના વિશેની ઘટતી માહીતી એકત્રીત કરીને   “નેટ ગુર્જરીનાં કસબીઓ”  બ્લોગને લીસ્ટ આપના સમક્ષ મુકતા હું આનંદની લાગણી અનુભવું છું, દરેક  બ્લોગર મિત્રો જેમણે મને આ એકત્ર કરવા મદદ કરી છે તેમનો આભાર માનું છું.

 

ઉર્મી , ડો હિતેશ ચૌહાણ અને વિશાલ મોણપરા સાથે ચર્ચા કરી ૨૦૦૯ માર્ચ ૧૫ સુધીના બ્લોગની યાદી  નેટ ગુર્જરીનાં કસબીઓ તૈયાર થઈ જેમાં અગાઉની યાદીનાં બધા બ્લોગને ઉમેરવામાં આવ્યા છે અને જ્યાં બ્લોગ ઉપર તસ્વીર મળી છે તે મુકી છે.

 

અમારા સંયુકત અથાગ પ્રયત્ન  પછી પણ ઘણી માહીતિ અલભ્ય હોવાથી યાદી સંપૂર્ણ નથી થઈ. બ્લોગર મિત્રોને વિનંતી કે આ યાદી તેમના બ્લોગ ઉપર મુકે અને ખુટતી માહીતિ જેવી કે ચિત્ર અને બ્લોગ વિશે ટુંકી નોંધમાં સુધારા માટે  શ્રી કાંતીભાઈ કરશાળા  ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ( karshalakg@gmail.com)   જાણ કરે.. શક્ય બધી ચોક્કસાઈ લેવાઈ હોવા છતા ક્યાંક ક્ષતી રહી ગઈ હોય તો તેમને જણાવશો કે જેથી તેનું ત્વરીત નિવારણ થાય. 

 

 વિજયભાઈ શાહ અને તેમના મિત્રો  ગુજરાતી સાહિત્ય સંગમ  ને વિકસાવી રહ્યાછે. જેમાં ”કવિ” વિશે માહીતિ, પ્રકાશક” વિશે માહીતિ,  બ્લોગર” વિશે માહીતિ,  લેખક” વિશે માહીતિ, પ્રસિદ્ધ કરી રહ્યા છેઆપને વિનંતી આપ અથવા આપની જાણમાં (કવિ.લેખક્,બ્લોગર્,પ્રકાશ કે સામયીક તંત્રી) હોય તો તેમને આ ગુજરlતી સાહિત્ય સંગમની જાણ કરશો અને  ફોટા સાથે જરૂરી સ્પષ્ટ સ્વંયં અભિપ્રાય સાથે માહીતિ ગુજરાતી સાહિત્ય સંગમની  ટીમને મોકલી આપશો.

નેટ ગુર્જરીનાં કસબીઓ ગુજરાતી  વેબસાઇટ્સ

(Last updated on: March 15, 2009  By Kantilal Karshala)

 

 

<<<<<CLICK HERE>>>>>

 

 

 નેટ ગુર્જરીનાં કસબીઓ

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી

 

 

THTTUગાયત્રી જ્ઞાન મંદિર-જેતપુર”

Zabri Glitter Graphics 

PDF  FIEL 

 

  1. October 25, 2009 at 8:42 AM | #1

    આપનો બ્લોગ સુંદર છે. મારા બ્લોગ ની લીંક છે.http://brsinh.blogspot.com/ અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ કલમની તલવાર ચલાવી છે.

  2. October 25, 2009 at 8:37 AM | #2

    આપનો બ્લોગ સુંદર છે.મારા બ્લોગ ની લીંક મુકવા વિનતી છે.અંધશ્રદ્ધા,અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ કલમની તલવાર ચલાવી છે.

  3. October 7, 2009 at 4:32 PM | #3

    તમારો બ્લોગ જોઈને એક શબ્દ મોઢામાથી સરી પડે “ભાઈ ભાઈ ”

    ખુબ જ સરસ પ્રયાશ.તમે આગળ વધો શુભકામનાઓ તમારી સાથે જ છે..

  4. October 3, 2009 at 1:53 AM | #4

    Pl add my blogs

    http://www.gujaratikavitayen.blogspot.com/
    http://www.vijaykumardave.blogspot.com/

  5. palji
    September 16, 2009 at 11:11 PM | #5

    Aapano blog gmyo .mane blog bnavvavama madd karso?
    mo 9913887816

  6. August 16, 2009 at 6:08 PM | #6

    Please add my three blogs to your list.
    gujaraties.blogspot.com and
    gujunatak.blogspot.com and
    pustakalay.50megs.com

    I like your blog. You have done it with great effort and with great interest too.
    Please complete the list so that every one can put the link of it on their blogs.
    Thank you.
    Jayantibhai

  7. August 14, 2009 at 3:40 PM | #7

    RESP.FRIENDS,
    VERY GOOD EFFORT. PL.ADD MY BLOGS.

    ગુજરાતી કાવ્ય,ગીત,ગઝલ માટે.http:markandraydave.blogspot.com

    મારા mktvfilms ના Audio પ્રોડક્શન્સ માણવા માટે.http://mktvfilms.blogspot.com

    હિન્દી ગુજરાતી નવા રીંગટોન્સ માટે.http://mkringtones.blogspot.com

    THANKS.
    MARKAND DAVE.

  8. August 14, 2009 at 3:35 PM | #8

    Resp. friends.
    very good effort. PL. add my blogs.

    ગુજરાતી કાવ્ય,ગીત,ગઝલ માટે.http://markandraydave.blogspot.com

    મારા mktvfilms ના Audio પ્રોડક્શન્સ માણવા માટે.http://mktvfilms.blogspot.com

    હિન્દી ગુજરાતી નવા રીંગટોન્સ માટે.http://mkringtones.blogspot.com

    THANKS
    MARKAND DAVE

  9. Raj
    July 20, 2009 at 2:37 AM | #9

    ખૂબ સુંદર પ્રયાસ. મારા બ્લોગને આપની સુચિમાં સામેલ કરવા વિનંતી.
    http://raj0702.blogspot.com/
    જેમાં રચના થકી મારા વિચાર રજુ કર્યા છે. – રાજ

  10. June 24, 2009 at 6:56 AM | #10


    http://neeta-kotecha.blogspot.com/
    ……
    http://aakroshh.blogspot.com/
    …..
    http://neetassms.blogspot.com/
    ………
    http://neeta-myown.blogspot.com/

  11. June 22, 2009 at 10:00 AM | #11

    આપનો પ્રયાસ સરાહનીય છે.

    મારા બ્લોગની લિંક આપી રહ્યો છુ . સમાવેશ કરવા વિનંતી.
    http://dipmoti.wordpress.com
    સાહિત્ય સાગરમાંથી વિણેલા મોતી અને થોડીક મારી વાતો

    રોહિત વણપરીયા

  12. nishitjoshi
    May 24, 2009 at 11:27 PM | #12

    ખૂબ સુંદર પ્રયાસ. મારા બ્લોગને આપની સુચિમાં સામેલ કરવા વિનંતી.
    http://nishitjoshi.wordpress.com
    http://nishitjoshi.blogspot.com

  13. May 23, 2009 at 8:02 AM | #13

    આપનો પ્રયાસ સરાહનીય છે.

    મારા બ્લોગની લિંક આપી રહ્યો છુ . સમાવેશ કરવા વિનંતી.

    આભાર,

    રોહિત વણપરીયા

  14. May 18, 2009 at 2:48 PM | #14

    ખૂબ જ સુંદર બ્લોગ…

    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી

    http://gujaratikavitaandgazal.blogspot.com

  15. May 18, 2009 at 2:46 PM | #15

    ખૂબ જ સુંદર બ્લોગ…

    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી
    http://gujaratikavitaandgazal

  16. March 22, 2009 at 1:18 PM | #16

    I appriciate your efforts. Very Good Work

  17. March 20, 2009 at 10:30 PM | #17

    Hello Sir,

    that very good and novel approach from you.
    Congratulations for initiate such innovative efforts. i have recently started my blog which displays compilations of my favorite content.
    please take a look at it and would appreciate if u think i am eligible to be in this list.

    thanx.

  18. Mukesh Thakkar
    March 15, 2009 at 5:27 PM | #18

    saras

  19. March 12, 2009 at 12:12 AM | #19

    ખુબ સરસ કાર્ય ..!! આપને નમ્ર નિવેદન છે કે મારી વેબ સાઇટ નું નામ ” સમન્વય” ની લિંક આપના આ પેજ્ પર મુક્શોજી …www.samnvay.net અને તેમા જ શ્રીજી -સૂર સરગમ અને અનોખુબંધન બ્લોગ્સ આવરી લેવામા આવ્યા છે …આભાર

  20. March 11, 2009 at 6:57 PM | #20

    good job !! excellent
    please keep it up& up
    pls submit my blog
    http://www.ishqpalanpuri.wordpress.com
    http://www.sspbk.wordpress.com

  21. March 4, 2009 at 4:29 AM | #21

    Dear Kantibhai,

    your work in Gujarati bloggers as a team player is recorded.
    You worked hard to put all bloggers list.
    Now, all need to learn and grow as ateam.
    We all need to help stop send viruses or warms and contaminate internet word.
    I have noticed a blogger acting like a police and wasting wardpress free space.
    Let us hope we enjoy Gujarati, Keep our all members to do great work to keep connected.
    Regards

    Rajendra

    http://www.bpaindia.org

  22. March 2, 2009 at 12:39 AM | #22

    મારું જીવન એ તારું સ્મિત છે ને શબ્દો એ તારુ સંગીત.મારી અપુર્ણતાના ઘુઘવતા સાગરમાં હું એક કણ પણ નથી એ હું ક્યાં નથી જાણતો?http://paresh08.blogspot.com/

  23. February 27, 2009 at 11:08 PM | #23

    ખૂબજ મહેનત કરીને તમે ‘એક તાંતણે બાંધતી કડી’ બનાવી છે. આભાર…
    અમારા રબારી સમાજની વેબ સાઈટ વડવાળા ડોટ કોમ ને અહિંયા સ્થાન આપશો તો આનંદ થશે.
    -વરજાંગ દેસાઈ
    http://www.vadwala.com

  24. January 23, 2009 at 3:34 PM | #24

    ખૂબ સુંદર પ્રયાસ. મારા બ્લોગને આપની સુચિમાં સામેલ કરવા વિનંતી.

    http://vedicastrology-gujarati.blogspot.com/

  25. Vishvas
    December 28, 2008 at 4:02 PM | #25

    jay shri Krishna,

    Merry christmas Kantibhai and ur family.
    sorry i cant reply ur msg now becuse i m busy in my pre pg entrance exam so not much in contact in january ..sorry for late.

    by the way good work.and thanks to add my blog link.
    aadhyaatma hamesha unnat marge lai j jaye se. sorry i have less time so not telling in gujarati and much.
    keep in contact and thanks for ur support.

  26. December 17, 2008 at 7:28 AM | #26

    ” અસર” નો સમાવેશ કરવા બદલ આભાર.

  27. December 12, 2008 at 11:12 AM | #27

    આભાર કાંતિભાઈ આપનો, મને તમારી બ્લોગ યાદીમાં જોડવા બદલ.

  28. December 12, 2008 at 9:28 AM | #28

    Good going on.

    Keep IT up !!
    If u want some help related to internet so tell me frankly or send me email.

    i will help you anytime.

    Best Regards,
    Amit Panchal
    SEO

  29. December 12, 2008 at 1:51 AM | #29

    સ્નેહી શ્રી કાંત્તિભાઇ,

    આપનો હાર્દિક આભાર!!!

    એક દિવસ બ્લોગ જગતમાં ગુજરાતી બ્લોગ છવાય જશે.

    આપનો એક સુત્રે બાંધવાનો પ્રયાસ સરાહનિય છે અને એ બદલ આપને અભિનંદન.

    આપનો બ્લોગ અને ઓરકુત ની પ્રોફાઇલ ની સફર માણી. ખુબ જ મજા પડી.

    બસ આ જ રીતે ધર્મ નો પ્રચાર કરી ને બીજા ને પ્રેરણા આપતા રહેજો.

    દિવ્યેશ પટેલ

    http://www.krutarth.co.cc

    http://www.divyeshsanghani.co.cc

    http://www.dreams-of-world.co.cc

  30. Vishvas
    November 30, 2008 at 3:42 PM | #30

    thank u to add my link..
    may be feedreader dont recognise gujarati font properly so ? is displayed … sorry for inconvenience..
    soon come with this gujarati fonts..

    take care.

    with regards
    Dr.Hitesh

  31. November 30, 2008 at 12:59 AM | #31

    શ્રી કાંતિલાલ ભાઇ તમારો ખુબ ખુબ આભાર. મારા જેવા નવા લેખકને આટલું પ્રોત્સાહન આપવા બદલ.

    અને ” એક તાંતણે બાંધતી કડી ” એ ખુબજ સરસ સમન્વય છે. અને આ પગલું મારા જેવા અને બીજા ઘણા લોકો કે જે ગુજરાતી સાહિત્યને જીવંત અને સમૃધ્ધ રાખવા માટે બનતા પ્રયત્નો કરે છે તેમની જોડતી બહુંજ ઉપયોગી કડી સાબિત થશે. આ બ્લોગ માટે તમને ખુબજ અભિનંદન અને તમારો મને આમાં સમાવેશ કરવા બદલ ખુબ ખુબ આભાર.

    વેબ સાઇટ – http://www.herbu1.wordpress.com

    - અનાયાસ ઝિંઝુવાડીયા ( આશિંક )

  32. ગોવીંદ મારૂ
    November 29, 2008 at 4:37 PM | #32

    આદરણીય કાંતીભાઇ,
    ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” વિભાગમાં ‘અભીવ્યક્તી’ નો સમાવેશ કરતો આપશ્રીનો મેઇલ વાંચી અનહદ આનંદ અને ગૌરવ અનુભવ્યો.
    ગુજરાતી બ્લોગ જગત ને એકસુત્રમાં બાંધવાના આપના આ ઉમદા અને સરાહનીય કાર્ય માટે અમો આપશ્રીના આભારી છીએ.
    ખરેખર ખૂબ જ સુંદર બ્લોગ છે.
    ગોવીંદ મારૂ
    http://govindmaru.wordpress.com/

  33. November 29, 2008 at 4:21 PM | #33

    આભાર…

  34. November 29, 2008 at 3:25 PM | #34

    Thank you very much for doing such a great work! we are happy to be a part.

  35. November 29, 2008 at 10:02 AM | #35

    કાંતિભાઈ

    આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આવિચાર મને ગમ્યો.

    Pls. add my new blog

    શિવાલય

    http://shivalay.wordpress.com

    નીલા કડકિઆ

  36. November 29, 2008 at 9:48 AM | #36

    અમારો સમાવેશ કરવા બદલ આભાર

  37. November 29, 2008 at 8:27 AM | #37

    man manas manan e pravina kadakiyano blog chhe

    http://pravinash.wordpress.com/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9a%e0%aa%af/

  38. November 29, 2008 at 8:25 AM | #38

    તમને સૌને મારા હાર્દિક અભિનંદન .. અખિલ સુતરીઆ

  39. November 29, 2008 at 7:01 AM | #39

    આ પ્રયાસ ગુજરાતી બ્લોગજગતને માટે આશીર્વાદરુપ બની રહેશે એવી શ્રદ્ધા છે.

    આપને ધન્યવાદ. જેમણ જેમણે આમાં મદદ કરી છે તે સૌને પણ ધન્યવાદ.

    મને આમાં જોડાયાનો આનંદ અને એનું ગૌરવ છે.

  40. November 29, 2008 at 6:08 AM | #40

    સ્નેહી શ્રી કાંત્તિભાઇ
    ,

    આપનો હાર્દિક આભાર!

    આજના નેટ જગતમાં ધીરે ધીરે મોટી થઇ રહેલ ગુજરાતી બ્લોગની સંખ્યા અને એને મળતા પ્રતિભાવો પ્રદર્શિત કરે છે કે ગરવી ગુજ્રરાતીના મુળ ઘણા ઊંડા છે અને એક દિવસ બ્લોગ જગતમાં ગુજરાતી બ્લોગ છવાય જશે.

    આપનો એક સુત્રે બાંધવાનો પ્રયાસ સરાહનિય છે અને એ બદલ આપને અભિનંદન.

    નટવર મહેતા

    http://natvermehta.wordpress.com/

  41. Pradip Brahmbhatt
    November 29, 2008 at 3:28 AM | #41

    shrI Kantibhai,
    Jay Gayatri Ma, Jay Jalarama Bapa.
    Thanks for your Great Job for Gujarati.
    Thanks

    Yours
    Pradip Brahmbhatt

  42. November 28, 2008 at 11:21 PM | #42

    શ્રી કાંતિલાલભાઈ,

    આપનું કાર્ય ઘણું સુંદર છે.

    ભજનામૃતવાણીને નેટ જગતના ગુજરાતી બ્લોગોમાં સ્થાન આપવા માટે ખુબ ખુબ આભાર.

    http://bhajanamrutwani.wordpress.com/

    અતુલ

  43. November 11, 2008 at 8:16 PM | #43

    જય ગુરુદેવ કાંતિભાઈ,
    આપનો ખુબ ખુબ આભાર ગુજરાતી બ્લોગ જગત ને એકસુત્ર માં બાંધવા માટે! તમારો બ્લોગ ખુબ ગમ્યો. બિના

    Thanks for adding my blog on your list.

    http://binatrivedi.wordpress.com/
    http://www.gayatrigyanmandir.org
    http://www.vrindians.com

  44. Vishvas
    November 11, 2008 at 5:44 PM | #44

    jay shri Krishna Kantibhai,

    thank you to provide link. and your blog is doing well, keep it up.
    and one more thing is to be inform to u that i will soon on dev-diwali updating this list.so kindly support it and still remaining pls inform me..

    with regards,
    Dr.Hitesh Chauhan

  45. November 11, 2008 at 4:58 PM | #45

    આ. કાંતિભાઈ

    તમારો પ્રયાસ સરાહનીય છે.

    ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે આનાથી બીજું સારું માધ્ય્મ ક્યું હોય

    મારા બ્લોગની લિંક આપું છુ . સમાવેશ કરશો.

    આભાર

    કમલેશ પટેલ

    http://kcpatel.wordpress.com/

    ( શબ્દસ્પર્શ )

  46. shabdalay
    November 11, 2008 at 2:00 PM | #46

    ખૂબ જ સુંદર બ્લોગ…

    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી

    http://www.shabdalay.wordpress.com

    - lekhini

  47. November 11, 2008 at 9:35 AM | #47

    આભાર !
    ખૂબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે.
    દરરોજ અપડેટ કરતા રહેશો.
    તો સૌને એક નવો બ્લોગ બનાવવાની પ્રેરણા મળશે.
    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી.

    http://www.aasvad.wordpress.com

    આભાર સાથે

    પ્રવિણ શાહ

  48. November 11, 2008 at 1:39 AM | #48

    આપનો ખુબ આભાર કાંતિભાઈ ગુજરાતી બ્લોગ જગત ને એકસુત્ર માં બાંધવાનો આપનો પ્રયાસ સ્તુત્ય છે આશા છે કે આમાથી બધાને પ્રેરણા મળશે

    આપનો મીત્ર

    પરિન્દ

  49. November 10, 2008 at 9:01 AM | #49

    તમે મનીષ મિસ્ત્રીનાં ગુજરાતી બ્લોગજગતનાં ગુગલ ડોક્સનો ઉપયોગ કરી શકો છો: http://spreadsheets.google.com/ccc?key=pdWgoK0ISkQoD2EgIdV78bg&hl=en

  50. November 10, 2008 at 7:53 AM | #50

    Thanks to be the blogers and Surfers…….

    Fastest Growing WordPress.com blogs

    on November 10th 2008.

    1કાવ્ય સુર

    2હાસ્ય દરબાર

    3બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

    4″Navesar”dr.rawal’s Weblog

    5ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

    6Bina ’s weblog / બીનાનો વેબ્લોગ

    7ગદ્યસુર

  1. No trackbacks yet.