મારા વિશે…

શ્રી વેદમાતા ગાયત્રીની કૃપા અને પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી આ બ્લોગ બનાવવામાં મને મારા ભાવનગરના મિત્ર શ્રી નવીનભાઈનો સાથ અને સહકાર તથા માર્ગદર્શન મળ્યાં છે. અને આ સૌને લીધે જ આ બ્લોગ હું આજે પ્રસ્થાપિત કરી રહ્યો છું.

ઘણા સમયથી મારી જે ઈચ્છા હતી તે મુજબ શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના વિચારક્રાંતિનામક સાહિત્યસાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ બ્લોગમાં સંકલિત કર્યા છે.

મારો પરિચય :

Kantibhai Karshala

મારું નામઃ કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,

જ્ઞાતિ : ગુર્જર સુથાર, (મિસ્ત્રી),

નિવાસઃ ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ.

સંપર્ક : karshalakg@gmail.com.

Mob.+919726510500

કાર્યક્ષેત્રઃ સિંચાઇ વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી/અંગ્રેજી).

મુખ્ય પ્રવૃતિ :

1/ ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુરમાં પ.પૂ ગુરુદેવના સાહિત્યના પ્રચારપ્રસારમાં સક્રીય કાર્યકર છું, ગુરુદેવના વિચારોને મનસા, વાચા, કર્મણા અપનાવવામાં મારુ જીવન સમર્પિત છે.

2/ મારા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણકણમાં રહેલ શક્તિનો સંચાર યાને રકતસંચાર થઈ રહ્યાની અનુભૂતિ તથા એ રકતની જ આહૂતિ આ જીવનયજ્ઞમાં અપાઈ રહી હોવાનું ગૌરવ હું અનુભવુ છું.

સ્વૈચ્છિક રક્તદાન, આ યુગનું મહાદાન છે.રકતદાન યજ્ઞમાં મારી ભાગીદારી અવશ્ય હોય છે. હું યજમાન છુ, અને દર ત્રણ માસે આ રકતરૂપી આહૂતિથી કોઈ માનવ જીવનને જીવનદાન મળે છે.

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષવિચારક્રાંતિના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ બ્લોગમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.

http://gaytrignanmandir.wordpress.com.

બ્લોકનો ઉદેશ્ય

http://gaytrignanmandir.wordpress.com/parichar/

અનુક્રમણિકા : અત્યાર સુધીની બધી પોસ્ટ સાથે….

http://gaytrignanmandir.wordpress.com/index/

  1. October 25, 2009 at 2:26 PM | #1

    dr sudhir shah :very nice blog. do visit my blog : http://drsudhirshah.wordpress.com and my favourite web site : http://www.shreenathjibhakti.org & http://www.zero2dot.org
    continue with your good work. God bless you. regards,dr sudhir shah na vandan

    0

    0
    Rate This

    PDRTJS_settings_267018_comm_331 = {
    “id” : “267018″,
    “unique_id” : “wp-comment-331″,
    “title” : “very+nice+blog.+do+visit+my+blog+%3A+http%3A%2F%2Fdrsudhirshah.wordpress.com++and+my+favourite+web+site+%3A+http%3A%2F%2Fwww.shreenathjibhakti.org+++%26amp%3B+++http%3B%2F%2Fwww.zero2dot.org+%0D%0A%0D%0Acontinue+with+your+good+wo…”,
    “item_id” : “_comm_331″,
    “permalink” : “http%3A%2F%2Fgaytrignanmandir.wordpress.com%2Fmaravishe%2F%23comment-331″
    }

  2. October 25, 2009 at 2:24 PM | #2

    very nice blog. do visit my blog : http://drsudhirshah.wordpress.com and my favourite web site : http://www.shreenathjibhakti.org & http;//www.zero2dot.org

    continue with your good work. God bless you. regards,
    dr sudhir shah na vandan

  3. September 24, 2009 at 7:41 PM | #3

    SARAS KHUB SUNDER VICARO CHHEY …GHANU SARU KAAM TAMEY KAERI REHYA CHHO.
    JAI MATAJEE

    REGARDS

    VINAY POPAT

  4. September 22, 2009 at 10:18 PM | #4

    સારું કામ હાથ પર લીધું છે. અભીનન્દન.
    haresh kanani
    http://palji.wordpress.com

  5. August 14, 2009 at 6:31 PM | #5

    કાન્તિલાલ,

    તમે ખરેખર ખુબ જ સરસ કામ કરો છો,
    અને ગુજરાતી બ્લોગ જગત માં પણ તમારો ખુબ જ સારો એવો સહયોગ છે અને હાલ માં તમે જ કામ કરી રહ્યા છો તે પણ (ગુજરાતી બ્લોગ જગત ને બાંધતી કડી) કાબિલે દાદ છે.

    કઈ પણ કામ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને એ પણ ગમે ત્યારે !! :)

    એ જ શુભેચ્છા સહ,
    અમિત પંચાલ

  6. July 2, 2009 at 7:44 PM | #6

    કાન્તિભાઇ,

    આપનો બ્લોગ ખુબ જ સુંદર અને મન હરી લે એવો છે.

    તમે આવુ જ લખતા રહો બસ એવી જ અભ્યર્થના સહ અભિનંદન.

    http://www.aagaman.wordpress.com

    મયુર પ્રજાપતિ

  7. June 28, 2009 at 11:33 PM | #7

    bahu sarase
    bagu ja game tevo
    abhinandan

  8. arvindadalja
    April 12, 2009 at 3:49 PM | #8

    ભાઈશ્રી કાંતિભાઈ
    આપનો બ્લોગ ખૂબ જ સુંદર છે. આનંદ થયો આવા સુંદરબ્લોગની મુલાકાત થી. અભિનંદન અને ધન્યવાદ્ વારંવાર મુલાકાત લેવાની ઈચ્છા થાય તેવા તમારા સંનિષ્ઠ પ્રયત્નો બ્લોગ ઉપર મૂકાતા લેખો વગેરે ઉપરથી સ્પ્ષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. હાર્દિક અભિનંદન્ આપને પણ મારાં બ્લોગની મુલાકત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું તો આપની અનૂકુળતાએ જરૂર પધારશો અને આપના પ્રતિભાવો મારા માટે પ્રોત્સાહિક બની રહેશે. ફરીને આભાર સાથે ધન્યવાદ્
    મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com
    સ-સ્નેહ
    અરવિંદ

  9. Girish dave Bhayavadar
    April 2, 2009 at 3:01 PM | #9

    Atmiy shree kantibhai,
    Jay gurudev.I like your blogs very much.
    You have put Gurudev’s thought in practice and world wide for every one to know and parctice.
    I hope yours efforts will be useful to the yugnirman yojana.
    Jaymataji
    yours ,
    Girish Dave

  10. March 26, 2009 at 7:05 PM | #10

    kanti bhai i am so glad to know about your Gujarati bloges ne ek tantne bandhti kadi work. i am also in the same direction like u. i am doing one project GujNetwork. this is to make link between all Gujarati people & Gujarati Organisation .i want that u see my site http://www.gujnetwork.in & give me ur feed back. i am keen to give link of 332 blogers pdf file to this website. in fact you can help me a lot.i will like to speak to u on phone .if you give me ur no. i will call u. with warm warm regards
    Rakesh Joshi – Mumbai
    9869288537

  11. Girish Bhatt
    March 21, 2009 at 3:09 AM | #11

    dear Kantibhai,

    congratulation about gujarati sahity work. This is a wonderful work for the gujarati language.

  12. February 19, 2009 at 10:59 AM | #12

    Gr8 Going on !!

    Congratulations
    Best luck for future achivements …

    Thanks

  13. January 4, 2009 at 8:05 PM | #13

    ફરી વખત આજે ધ્યાનથી વાંચ્યું .

  14. neetakotecha
    January 2, 2009 at 10:36 PM | #14

    મે આપનો બ્લોગ વાંચ્યો..અદભુત બ્લોગ છે આપનો…

    પણ સાથે સાથે જો બધીવાત સાથે એક ઉદાહરણ આપશો તો કદાચ મારા જેવા વ્યક્તિ જલ્દી સમજશે…

  15. December 2, 2008 at 8:16 AM | #15

    તમે બહુ મોટું સાહસ હાથ ધર્યું છે. એને પાર પાડવાનો પુરુષાર્થ ફળે અને આપણી માતૃભાષાની સેવા થાય તેવી શુભેચ્છા પાઠવું છુ.

    જો કે મારા જેવા ભાષાના માણસને આમાં રહેલી ભાષાકીય ખામીઓ ડંખે તે સહજ છે.એને માટે ધ્યાન આપી શકાય તો સારું એમ ઈચ્છું.

    ધન્યવાદ અને આભાર !

  16. November 11, 2008 at 9:11 AM | #16

    અભિનદન..ખૂબ સુન્દર કાર્ય. જેતપુર સાથે ઘણાં સુન્દર સ્મરણો સંકળાયેલ છે. તેની યાદ ફરી એકવાર તાજી થ ઇ. જોકે કયારેય ભૂલાઇ જ નથી.

    નીલમ દોશી

    http://paramujas.wordpress.com

  17. Pradip Brahmbhatt
    November 11, 2008 at 7:54 AM | #17

    શ્રી કાન્તીભાઇ,
    જય જલારામ સહિત જય ગાયત્રી માતા.
    આપની પવિત્ર ભાવના માટે સર્વ પ્રથમ તો અંતઃકરણથી ધન્યવાદ.
    અહીં હ્યુસ્ટન,ટેક્ષાસમાં ઘણા સાહિત્ય લેખકો છે જે ગુજરાતી ભાષાને જીવીત રાખી સેવા કરે છે. આપને જો વધારે રસ હોય તો નીચે દર્શાવેલ સાઇટ પર જશો તો આપને ખુબજ જાણવાનું અને શીખવાનું મળશે.
    આપના કોઇપણ સારા કામમાં મદદરુપ થઇ શકાય તો હું જરુર
    પ્રયત્ન કરીશ.
    ફરી એક વાર ધન્યવાદ જય ગાયત્રી માતા.

    http://pustakalay.com/
    http://pradipkumar.wordpress.com/

    લી.
    પ્રદીપ બ્રહ્મભટ્ટ

  18. November 10, 2008 at 9:02 AM | #18

    congratulations

    you are comitted to very good work. I am very much happy to see your Lava blood Bank registration and donation work.

    thanks for visit. Pl. link my site at “Ek tantane bandhati Kadi”.

    with regards.
    kamlesh patel

    http://kcpatel.wordpress.com/

  19. November 5, 2008 at 5:33 AM | #19

    સુખ વહેંચો અને જ્ઞાન ભેગું કરો.

    સારું કામ હાથ પર લીધું છે.

    અભીનન્દન.

    http://www.yogaeast.net

    http://www.bpaindia.org

  20. October 7, 2008 at 1:00 AM | #20

    સારું કામ હાથ પર લીધું છે. અભીનન્દન.

  1. No trackbacks yet.